arrow_backAll Surnames

વોરા

2 members registered
Updated at : Mon Oct 21 2024 19:52:24 GMT+0000 (Coordinated Universal Time)
ગોત્ર: ગૌતમવતન: મેવાડકુળદેવતા/કુળદેવી: અજ્ઞાત
મૂળ બ્રાહ્મણ. વતન મેવાડ. ત્યાંથી પાટણ, સિદ્ધપુર આવી વસ્યા. તેની ઉત્પત્તિ ઇ.સ. પૂર્વે ૫૦ માં થઈ. ૮ મી સદીમાં વટલાણા.

Update From

આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .