Welcome to the Global Vataliya Prajapati Samaj digital platform
શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે.
Your one-stop community portal for Matrimony, Business Networking, Jobs, and Samaj Events. લગ્નવિષયક માહિતી (Matrimony), વ્યાપાર, નોકરીઓ અને સમાજના તમામ કાર્યક્રમો માટે આપણું પોતાનું અને વિશ્વસનીય પ્લેટફોર્મ.
Connect with thousands of Samaj members worldwide. Whether you are looking for your perfect life partner, exploring new career opportunities, growing your business, or staying updated with local events, wadis, and scholarships, everything is now just a click away.
દુનિયાભરમાં વસતા આપણા સમાજના હજારો પરિવારો સાથે જોડાઓ. યોગ્ય જીવનસાથીની શોધ હોય, નવી જોબ (Jobs) માટે એપ્લાય કરવું હોય, તમારા બિઝનેસનું માર્કેટિંગ કરવું હોય કે પછી સમાજના લેટેસ્ટ ન્યૂઝ અને સ્કોલરશિપની માહિતી મેળવવી હોય - આ બધું જ હવે એક જ જગ્યાએ ઉપલબ્ધ છે. આવો, આપણે સૌ સાથે મળીને આપણા સમાજને પ્રગતિના પંથે લઈ જઈએ!