arrow_backAll Surnames
Updated at : Fri Mar 13 2026 09:37:41 GMT+0000 (Coordinated Universal Time)
વાઢીયા
0 member registeredUpdated at : Fri Mar 13 2026 09:37:41 GMT+0000 (Coordinated Universal Time)
પેલા આદવરીયા તે ગોહીલ માઢી વાઢીયા થયા. ગોત્રદેવ ચામુંડા વેઢવા મંગળા ધવળા પાલી સવાના, ખેત્રપાળ નાગદેવ સ્થાપનો સુરધન જગાબાપા ગામ પછેલણમાં પાળીયો છે. પ્રથમ બાલાગામ સરઠમાં પછી બગસરા પછે છેલાણ-વીસાવદર કાનસરી બાલા ગામ પટલાઈ મળી ધરતી પ્રજા ૧૨ની ખેતર વીઘા ૨૦૦ વાડી વીઘા ૨૦ પાખી ગામ કડાની હોઈદડની પાખી છે. લાખાના માંડણ અને ભીમાભાઈની છે, બીજો વીસ્તાર છે.
Update From
આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .Log in to continue
આ અટક ની વિગત સબમિટ કરવા માટે તમારે લોગ-ઇન થવું પડશે. તમારી એકાઉન્ટ વિગતો સાથે લોગિન કરો, જો તમારી પાસે vataliyaprajapati.com એકાઉન્ટ ન હોય તો તમે નીચેના બટન પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવી શકો છો.