arrow_backAll Surnames
Updated at : Fri Mar 13 2026 12:48:04 GMT+0000 (Coordinated Universal Time)
સોલંકી
0 member registeredUpdated at : Fri Mar 13 2026 12:48:04 GMT+0000 (Coordinated Universal Time)
પ્રથમ ગુર્જર સોલંકી સંવત ૧૭૨૫ માં ગામ દાતરડીથી દેવજીબાપા ગામ બલંપર આવી વાટલીયા સાથે છોરૂનો વેવાર કરી ભળ્યા છે. મુળ શાખા સોલંકી રહી છે. જેનું ગોત્ર ભારદ્વાજઋષિ શાખા માધની પરવર ત્રણ વેદ યર્જુવેદ ગોત્રદેવી ચામુંડા ખોડિયાર બ્રહ્માણી વીર વાછરાજી સુરધન પુજાય છે. ચામુંડા ને વેઢવા સવા પાલીના ખોડિયાનમાને લાપસી પાલી સવાની બ્રહ્માણી કુલેર ગડીયા પાલી સવાની વીર વાછરાજીને કંસાર પાલી સવાનો ચોખા પાલી સવાના નીવેદ નોરતાની નોમના થાય છે. લગ્ન તથા શ્રીમંત સમૈયે બમણા થાઇ છે.
Update From
આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .Log in to continue
આ અટક ની વિગત સબમિટ કરવા માટે તમારે લોગ-ઇન થવું પડશે. તમારી એકાઉન્ટ વિગતો સાથે લોગિન કરો, જો તમારી પાસે vataliyaprajapati.com એકાઉન્ટ ન હોય તો તમે નીચેના બટન પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવી શકો છો.