arrow_backAll Surnames
Updated at : Fri Mar 13 2026 13:40:30 GMT+0000 (Coordinated Universal Time)
પાણમીયા
0 member registeredUpdated at : Fri Mar 13 2026 13:40:30 GMT+0000 (Coordinated Universal Time)
શ્રીમાળ શહેર છોડી ગુજરાતમાં અમદાવાદ આવ્યા. પછી દેશ ભાલમાં ગામ પાણીમાયે આવ્યા. ત્યાં એક ભાઈ રહ્યા. તે પાણમીયા શાખ કહેવાણી. પ્રેમજીનો પરિવાર દેશ ભાલમાં ગામ પાણમીયે। રહ્યો તે શાખ પાણમીયા કહેવાયા.
આદસ્થાન ભીમમાળ શ્રીમાળ શહેરનગર પછીદેશ મારવાડ આવ્યા દેશ શોઢા ગામ ગઢપારકર આવ્યા પાટણવારામાં ગુજરાતમાં ગામ અમદાવાદ ગામ પાણમીયા દેશ ભાલમાં હાલારમાં ગામ ગોંડલે પાણમીયા ગોંડલીયા માણકીયા નુ ગોત્ર એક જ છે તેમાં વરવાપર થાય નહિ. કુળનું પાપ લાગે છે.
Update From
આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .Log in to continue
આ અટક ની વિગત સબમિટ કરવા માટે તમારે લોગ-ઇન થવું પડશે. તમારી એકાઉન્ટ વિગતો સાથે લોગિન કરો, જો તમારી પાસે vataliyaprajapati.com એકાઉન્ટ ન હોય તો તમે નીચેના બટન પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવી શકો છો.