arrow_backAll Surnames
Updated at : Fri Mar 13 2026 12:46:48 GMT+0000 (Coordinated Universal Time)
ઓરવાડીયા
0 member registeredUpdated at : Fri Mar 13 2026 12:46:48 GMT+0000 (Coordinated Universal Time)
પ્રથમ ગુર્જર ક્ષત્રિય મુળ શાખા શેરવાડીયા ગુજરમાં વટાળ થયો તેથી વાટલીયા કહેવાણા. અસલ અટક ઓરવાડીયા કહેવાણા. ગોત્ર દેવી ચામુંડા| ખેત્રપાળ નાગદેવબ્રહ્માણી વેઢવા પાલી સવાના ખીચડી પાલી સવાની તલવટ પાલી સવાના કુલેર ગડીયા સવાની નીવેદ નોરતાની નોમના થાય છે. લગ્ન તથા સીમંત સમયે બમણા થાય છે. જમણી લાલ વાર સવાની જમણી સફેદ વાર સવાની બે શ્રીફળ મઢમાં ચડે ઉતરે છે.
Update From
આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .Log in to continue
આ અટક ની વિગત સબમિટ કરવા માટે તમારે લોગ-ઇન થવું પડશે. તમારી એકાઉન્ટ વિગતો સાથે લોગિન કરો, જો તમારી પાસે vataliyaprajapati.com એકાઉન્ટ ન હોય તો તમે નીચેના બટન પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવી શકો છો.