મોગર
0 member registeredUpdated at : Fri Mar 13 2026 09:39:49 GMT+0000 (Coordinated Universal Time)
પ્રથમ ગુર્જર ટાંક અટક કાશી થી જુદા પીડવ્યા પછી આબુગઢમાં રહ્યા. કાશીમાં વટાળ વખતે ભયા છે. ગુર્જર ટાંક માંથી વાટલીયા થયા. તળાજા પરગણે| થી મહુવા આવ્યા. ત્યારથી ટાંક મહુગર કહેવાણા. ત્યાંથી ગામ રાભડા આવ્યા. પરમ પુજ્ય વરજાંગ બાપા વાટલીયામાં ભળા. સંવત ૧૬૮૮ માં. નાનેરી પાંખી વાટલિયામાં ભળી. મોટેરી પાંખી ટાંક કહેવાણી. ત્યારથી મહુગર માંથી મોગર અટક કહેવાણી. મુજાબાપાથી ગામ ડુંગરમાં
ગોત્રદેવી શિહોરી ખોડિયાર માંને લાપસી પાલી સવાની ખેત્રપાળ નાગદેવને ખીચડી પાલી સવાની તલવટ પાલી સવાના શિકોતર ગોરબાઈ માંને તલવટ પાલી સવાના આસાપાલ ચારણી હાસીબાઈકુળમાં પુજાય છે. તેના ચોખા પાલી સવાના બ્રહ્મમાણી માંને કુલેર ગડીયા પાલી સવાના કુળના વાસાબાપા સુરધન પુજાય છે. તેના ચોખા પાલી સવાના. નીવેદ નોરતાની નોમના થાય છે. જમણી લાલ વાર સવાની સફેદ જમણી વાર સવાની બે શ્રીફળ ચડેને ઉતરે છે. લગ્ન તથા સીમંત સમયે બમણા થાય છે. ચામુંડા માને વેઢવા પાલી સવાના આશાપુરામાંને ખીર પાલી સવાની. તમારે દીકરાની ગીમ થાય છે. ઘઉંની પુરીયુ સવાસો ચણાના ફાફડા સવાસો. હોલીકાને પગે લગાડી બાજોટ પર દીકરાને બેસાડી ખજુરની વાડ પુરાય છે. ઘોડીયે રંગ હોતો નથી પાલીસવાળુ રંગ વગરનું ઘોડીયું લેવાઈ છે.
Update From
આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .Log in to continue
આ અટક ની વિગત સબમિટ કરવા માટે તમારે લોગ-ઇન થવું પડશે. તમારી એકાઉન્ટ વિગતો સાથે લોગિન કરો, જો તમારી પાસે vataliyaprajapati.com એકાઉન્ટ ન હોય તો તમે નીચેના બટન પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવી શકો છો.