માંડવીયા
3 members registeredUpdated at : Fri Mar 13 2026 09:40:09 GMT+0000 (Coordinated Universal Time)
આદ સ્થાન જોધપુરથી ભીમમાળ મુકીને ગોડમધેય આવ્યા પછી મેવાડથી કાછીમાં આદવરીયા નરબદ ઘેરે વટાવ થયો વટલા મેવાડા બ્રહ્મણમાંથી વાટલીયા કેવાણા. પછી છાપાનેર ડુંગર મધ્યે ગુજરાતમાં આવ્યા ત્યાંથી પીરા પાટણવાડા આવ્યા પછી પછે દેશ ધોળકા મછુ નદીના કાંઠે આવ્યા.
છોટીલાથી વળેથી ગારીયાર પાછે ગામ માંડવી આવ્યા તેથી ગામ છાપથી માંડવીયા કેવાણા. સવંત ૧૫૮૦ માં છમછેરમાં ગામ માંડવીની માધાબાપાને પટલાઈ મળી ધરતી પ્રાજા આઠ વાડી વીધા અઢાર પસાઈતી ગામની દખણાદી ફરદી પ્રથમ ભગવાન બાપાથી વંશની પેઢીની યાદી ભગવાનના રૂડાના ભાભાના દીવાના કાનજીના વશરામના રાજાના કૈલ્યાણના વસ્તાના હરજીના ડોસાના રાણારતનાના પુજાના દેવાના પીતાંબરના ભગાના કાવાના દેવરાજના મુળુ-માનબેન-રામબાઈબેનરાઘવ વરીયાના ભાણેજ પરમાબાઈ માનિા જલમેલ દુવાસાની જાત્રા કરી નાત જમાડી ઘી-મણ ૧૨ વાયરૂ પટલાઈ મંડાવી ચોપડે થોડી માકડી કોરી ૧૦૨૫ મોળાયુ બરાનપરી આંગી ત્રફાવ સવંત ૧૪૨૦માં બારોટ વીસવજીને ગામવળામાં મુળુના મેઘાના કુભાના માધાભાઈનું નામ ગામ ઉમરાળા માંડયું. સવંત ૧૪૩૫માં| માધાના કરશન-કાના-હીપા- ગોડલીયાના ભાણેજ પદમાબાઈ માતાના જલમેલ ગામ માંડવીમાં સવંત માધાબાપાને પટલાઈ કરી સવંત ૧૪૪૧માં માંડવીમાં, સવંત ૧૭૪૫માં જગાભાઈને પટલાઈ મળી.
ધરતી આઠ પ્રાજા વાડી વીઘા ૨૦ની ગામ માંડવીમાં પટાઈ ચોપડે મંડાવી. ઘોડો રાજો જામી ૫૦નો ખડાયો પોટલાયો આંગી ત્રફાળ ગામ ઠાસામાં પટાઈ મળ માંડવીથી ઠાસામાં ત્યાંથી હાથસણી-જયાદરા-ખુટવડા-આબરડી વગેરે ગામના ખૂબ જ ફર્યા. માડવીયા ગ્રીમદેવી ચામુંડા છોટીલાના ખોડીયાર બ્રહ્મણી ખેત્રપાળ નાગદેવ પુજાય છે. વેઢવા મંગળા ધવળા-લાફસી-કુલર-ખીસડી-તલવટ નીવેદ થાઈ છે. જમણી લાલ મધરાસી વાર સવાની જમણી સફેદવાર સવાની બે શ્રીફળ મઢમાં ચડે ઉતરે છે.
Update From
આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .Log in to continue
આ અટક ની વિગત સબમિટ કરવા માટે તમારે લોગ-ઇન થવું પડશે. તમારી એકાઉન્ટ વિગતો સાથે લોગિન કરો, જો તમારી પાસે vataliyaprajapati.com એકાઉન્ટ ન હોય તો તમે નીચેના બટન પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવી શકો છો.