arrow_backAll Surnames
Updated at : Fri Mar 13 2026 09:38:30 GMT+0000 (Coordinated Universal Time)
લોડણીયા
0 member registeredUpdated at : Fri Mar 13 2026 09:38:30 GMT+0000 (Coordinated Universal Time)
પ્રથમ આદરવરીયા તે પ્રથમ ધનાણી તે લોડણીયા. ગામ લોડણથી ગામ શાખ પડી છે. ગોત્ર દેવ ચામુંડા ખોડિયારમાં ગામ લોડણના ખેત્રપાળ નાગદેવા વેઢવા ધવળા મંગળા પાલી સવાના ખચડી પાલી સવાની તલવટ પાલી સાવાના લાપસી પાલી સવાની જમણી લાલ મધરાસી વાર સવાની જમણી સફેદ બાસ્તાની વાર સવાની મઢમાં બે શ્રીફળ ચડે ઉતરે છે. લગ્ન તથા સીમંત સમયે બમણા થાય છે. નીવેદ નોરતાની નોમના થાય છે.
Update From
આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .Log in to continue
આ અટક ની વિગત સબમિટ કરવા માટે તમારે લોગ-ઇન થવું પડશે. તમારી એકાઉન્ટ વિગતો સાથે લોગિન કરો, જો તમારી પાસે vataliyaprajapati.com એકાઉન્ટ ન હોય તો તમે નીચેના બટન પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવી શકો છો.