ખસતીયા
0 member registeredUpdated at : Fri Mar 13 2026 13:02:53 GMT+0000 (Coordinated Universal Time)
ગોત્ર હંસીઋષિ છે ગોત્રદેવી ચામુંડા અવલ પાલનપરો ખેત્રપાળ છે. શીકોતર વાસાવડના છે. મુગલાણી બુટમાં પાલનપરની છે. નીવેદ નોતરાની નોમના થાય છે. વેઢવા મંગળા ધવળા પાલી સવાના ખીચડી પાલી સવાની તલવટ પાલી સવાના ચોખા પાલી સવાના ખીર પાલી સવાની રોટલી પાલી સવાની કુલેર ગડીયા સવાની લગ્ન તથા સીમંત સમયે બમણા થાય છે. મઢમાં બે શ્રીફળ ચડે ઉતરે છે જમણી લાલ વાર સવાની જમણી સફેદ વાર સવાની ગામ ખસ દેશ સોરઠમાં ગામ થીશાખા ખસતીયા કહેવાણા વાટલીયા ઘરછંડા આદવ રીયા તે વરીયા ગોત્ર ઉતથઋષિપ્રથમ વરીયા તે ધરસંડા ગોત્ર દેવી ચામુંડા ખેત્રપાળ નાગદેવ ગામ ધરસંડા ગામના નામથી વરીયા મટી ધરસંડા કહેવાણા છે. વેઢવા મંગળા ધવળા પાલી સવાના ખચડી પાલી સવાની તલવટ પાલી સવાના સુરધનના ચોખા પાલી સવાના બ્રહ્માણીમાંને કુલેર ગડીયા પાલી સવાની નીવેદ નોરતાની નોમના થાય છે.જમણી લાલ મધરાસી વાર સવાની જમણી સફેદ બાસ્તાની વાર સવાની મઢમાં બે શ્રીફળ ચડે ઉતરે છે. લગ્ન તથા સીમંત સમયે બમણા થાય છે.
Update From
આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .Log in to continue
આ અટક ની વિગત સબમિટ કરવા માટે તમારે લોગ-ઇન થવું પડશે. તમારી એકાઉન્ટ વિગતો સાથે લોગિન કરો, જો તમારી પાસે vataliyaprajapati.com એકાઉન્ટ ન હોય તો તમે નીચેના બટન પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવી શકો છો.