arrow_backAll Surnames
Updated at : Fri Mar 13 2026 13:00:35 GMT+0000 (Coordinated Universal Time)
કાર
0 member registeredUpdated at : Fri Mar 13 2026 13:00:35 GMT+0000 (Coordinated Universal Time)
પ્રથમ આદવરીયામાંથી કાર કહેવાણા. ગોત્ર દધીય ઋષિ શાખા માધની પરવર ત્રીજો વેદ યર્જુવેદ ગોત્ર દેવી ચામુંડામાં ખેત્રપાળ નાગદેવ કારીયાણીનો સુરધન પ્રથમ કરમણ બાપા ખોડિયાર અયાવેશના શીકોતર બ્રહ્માણી માતાજી વેઢવા પાલી સવાના ખીચડી પાલી સવાની તલવટ પાલી સવાના ચોખા પાલી સાવાના લાપસી પાલી સવાની બ્રહ્માણીમાંને કુલેર ગડીયા સવાની જમણી લાલ મધરાસી વાર સવાની જમણી સફેદ બાસ્તાની વાર સવાની મઢમાં બે શ્રીફળ ચડે ઉતરે છે. લગ્ન તથા સીમંત સમયે બમણા થાય છે. નીવેદ નોરતાની નોમના થાય છે.
Update From
આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .Log in to continue
આ અટક ની વિગત સબમિટ કરવા માટે તમારે લોગ-ઇન થવું પડશે. તમારી એકાઉન્ટ વિગતો સાથે લોગિન કરો, જો તમારી પાસે vataliyaprajapati.com એકાઉન્ટ ન હોય તો તમે નીચેના બટન પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવી શકો છો.