arrow_backAll Surnames
Updated at : Fri Mar 13 2026 12:59:36 GMT+0000 (Coordinated Universal Time)
કાનપરા
0 member registeredUpdated at : Fri Mar 13 2026 12:59:36 GMT+0000 (Coordinated Universal Time)
પ્રથમ મેવાડ બ્રાહ્મણ તરવાડી. કાશી ક્ષેત્રમાં વટાળ થયો વાટલીયા કહેવાણા. પ્રથમ જોધપુર - ભીમમાળ - મેવાડ - મારવાડ થી ગુજરાતમાંથી ભાલમાં ગામ। કાનપર વસ્યા તેથી કાનપરા શાખા કહેવાણી. ગોત્ર દેવી ચામુંડા ખેત્રપાળ નાગદેવ બ્રહ્માણીમાં સુરધન દાદા વેઢવા ધવળા મંગળા પાલી સવાના ખીચડી પાલી સવાની કુલેર ગડીયા સવાની ચોખા પાલી સવાના નીવેદ નોરતાની નોમના થાય છે. લગ્ન તેમજ સીમંત સમયે બમણા થાય છે. જમણી લાલ વાર સવાની જમણી સફેદ વાર સવાની બે શ્રીફળ ચડે ઉતરે છે.
Update From
આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .Log in to continue
આ અટક ની વિગત સબમિટ કરવા માટે તમારે લોગ-ઇન થવું પડશે. તમારી એકાઉન્ટ વિગતો સાથે લોગિન કરો, જો તમારી પાસે vataliyaprajapati.com એકાઉન્ટ ન હોય તો તમે નીચેના બટન પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવી શકો છો.