arrow_backAll Surnames
Updated at : Fri Mar 13 2026 13:03:50 GMT+0000 (Coordinated Universal Time)
ગાધેસરા
0 member registeredUpdated at : Fri Mar 13 2026 13:03:50 GMT+0000 (Coordinated Universal Time)
વાટલીયા વરીયામાંથી ગાઘેસરાનો ઈતિહાસ પ્રથમ આદવરીયામાંથી વરીયા તે ગામ ગાધેસરાના તોરણ બાંધ્યા. વરીયામાંથી ગાધેસરા કહેવાણા. હાલ આ શાખા ગામ વલ્લભીપુર વળામાં છે. ગાધેસરા ભીખાભાઈ ઠે . કુંભારવાડા પાણીના નળ પાસે.
ગોત્ર દેવ ચામુંડામાં ખેત્રપાળ શીકોતર - સુરધન પ્રથમ કસીયા બાપા. જેતા બાપાએ ગાધેસર વસાવ્યું. રાજા ગોરી બેલંમે પટલાઈ આપી. વાડી વીઘા સોળ ગામ ગાધેસરમાં.
Update From
આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .Log in to continue
આ અટક ની વિગત સબમિટ કરવા માટે તમારે લોગ-ઇન થવું પડશે. તમારી એકાઉન્ટ વિગતો સાથે લોગિન કરો, જો તમારી પાસે vataliyaprajapati.com એકાઉન્ટ ન હોય તો તમે નીચેના બટન પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવી શકો છો.