arrow_backAll Surnames
Updated at : Fri Mar 13 2026 12:45:47 GMT+0000 (Coordinated Universal Time)
એરડ
0 member registeredUpdated at : Fri Mar 13 2026 12:45:47 GMT+0000 (Coordinated Universal Time)
પ્રથમ આદવરીયા એરડ કેમ કહેવાણા? દેશ સોરઠમાં આવ્યા. ખેતરમાંએરડાનું વન કર્યું છે. ગામમાંથી કોઈને બોલાવવા જવું હોય તો ઓલા એરડને નોતરૂ આપો. તેમ કહેવાથી એરડ શાખ પડી છે. ગોત્ર દેવ ચામુંડા ખેત્રપાળ નાગદેવ બ્રહ્માણી શીકોતર માતાજી. વેઢવા પાલી સવાના ખીચડી પાલી સવાની તલવટ પાલી સવાના ચોખા પાલી સવાના કુલેર ગડીયા સવાની નીવેદ નોરતાની નોમના થાય છે. લગ્ન સીમંત સમયે બમણા થાય છે. બે શ્રીફળ ચડે ને ઉતરે છે.
Update From
આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .Log in to continue
આ અટક ની વિગત સબમિટ કરવા માટે તમારે લોગ-ઇન થવું પડશે. તમારી એકાઉન્ટ વિગતો સાથે લોગિન કરો, જો તમારી પાસે vataliyaprajapati.com એકાઉન્ટ ન હોય તો તમે નીચેના બટન પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવી શકો છો.