ડુમરાળીયા
0 member registeredUpdated at : Fri Mar 13 2026 13:20:54 GMT+0000 (Coordinated Universal Time)
અદવરીયામાંથી ડુમરાવીયા કહેવાણા તેની વિગત મેવાડથી ભીમમાળથી માળવાદરાથી કાછીમાં આવ્યા વટાવમાં ભવા વાટલીયા કહેવાણા. સવંત ૮૫૫માં બળભદ્રબાપા નાધેરમાં પાટણ પાછે ગામ ડમાસા આવ્યા. ગામ છાપથી ડુમરાળીયા સાખા પડી બળભદ્રબાપાએ ૧૨ વરસ સુધી તપ કરી ગેલમાને પ્રસન્ન કરી પુત્ર મેળવવાનું વરદાન લીધુ. ડુમરાળીયા વંશનો રાખ્યો ગેલા માતાજીએ પુત્રનું વરદાન આપ્યા પછી કયુ તારી પાખીનો મોટો પરીવાર થશે મારે તારે એ શરદ જેટલા ઘર થાઈ ઘરોઘર મારી સ્થાપના કરજે લાકડાનો અથવા ઘરમાં મોટો મઢ બનાવજે બીજી શરદ પુત્રે પુત્રે ભાડલા મને પગે લગાડવા આવજે મારુ નીવેદ લાફસી કરજે, માનતાની કડાપણ લેશ બળભદ્રબાપાએ મા હું આપની સુવાળાથુ પુરી સોળ ધણા નીવેદ સોળ પાલીની બનાવશુ પણ જમણે કુટુંબ બધુ સાથે મળીને ઘણા ટેમ કુટુંબગામ અસરાણા મોટાડુમરાણીયા કુટુંબ રહે છે. તેની પાખીના સુરધન ગામ લોઇંગામાં બેઠા છે. કોળીની વાડીમાં ઉગમણી દિશાએ પાળીય પરે દેરી છે. ભારદવી અમાસના સોખા થાઇ છે. વર ઘોડીયાને પગે લાગવા જવાનું શ્રીફળ ગોવિંદ બાપાને વઘરેવાનું રાહાબાપાનાા દીકરા ગોવિંદભાઇ છે. સવંત ૨૦૬૩ના વાળકનાં ડુમરાળીયા કુટુંબ મળી ફળાની પ્રતિષ્ઠા કરી હવન કરો બે દિવસ પ્રસંગ રાખીને માતાજીના આર્શીવાદ મેળવા છે. હાલ માતાજીનો મઢ ડુમરાળીયા બાધાભાઇ ડાયાભાઇ રામજીભાઇ - જેઠાભાઈ રામજીભાઇ કેસવભાઇ રામજીભાઇ - શામજીભાઇ રામજીભાઇ માધાભાઇ પરીવારે માતજીનો હવન કરો છે. બીજો મઢ મહુવા ડુમરાળીયા ભીમજીભાઇ નાનજીભાઇની વીસમાં છે. વધુ વિગત બારોટના ચોપડામાંથી મળશે.
Update From
આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .Log in to continue
આ અટક ની વિગત સબમિટ કરવા માટે તમારે લોગ-ઇન થવું પડશે. તમારી એકાઉન્ટ વિગતો સાથે લોગિન કરો, જો તમારી પાસે vataliyaprajapati.com એકાઉન્ટ ન હોય તો તમે નીચેના બટન પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવી શકો છો.