arrow_backAll Surnames

ધોળકીયા

0 member registered
Updated at : Fri Mar 13 2026 13:29:56 GMT+0000 (Coordinated Universal Time)
ગોત્ર: ચાંડલવ્યવતન: ધોળકાકુળદેવતા/કુળદેવી: અજ્ઞાત

મૂળ ગૂર્જર કુંભાર. વતન ભીનમાળ. ઇ.સ.૯૭૫માં વાટલિયા માં ઇ.સ.૧૦૯૯માં ભીનમાળથી પાટણ અંતે ત્યારબાદ ઇ.સ.૧૭૮૩માં ધોળકા વસ્યા તે ઉપરઠી ધોળકિયા કહેવાણાં.

૧. ધોળકીયા ૨. ઉનાગર ૩. પુંભડીયા ૪. સરતાનપરા ૫. આંબેથીયા ૬. ગુંદાળીયા ૭. કાળોદરી ૮. ભડીયા ૯. ધોળકીયામાંથી નવ અટક થઇ નવનું ગ્રોત્ર સોદવ્યરૂસી.છે. સાખા માધની છે. વેદ અજુરવેદ - પરવર ત્રણ છે. તરવાડી મેવાડા બ્રહ્મણમાંથી છે. પેલી બ્રહ્મણની પેઢી છે. ગોરધનના ગંગાધરના નાગજીના પરસોત્તમ અને પ્રાગજીભાઇ આદવરીયા નરબદ ઘરે વટાળમાં ભળા વાટલીયા કેવાણા મેવાડા બ્રહ્મણા બસો ઘર વટાળમાં વાટલીયા છે. ૨૪ જનોઈ કહેવાય છે. પ્રાગજીના રામજીના દેવસરના હરજીભાઇ ગામ કાછીથી દેશ ભાલમાં વૈરાટનગર તે ધોળકાના તોરણ બાંધ્યા ગામ નામથી ધોળકીયા કહેવાણા છે. ઘણી પેઢી ધોળકીયામાં થેઇ છે. બહુજ મોટી પરીવાર થયો ધોળકા છોડીને જુદા જુદા ગામે વસવા લાગ્યા ગામના નામથી છાપથી અટક જુદી પડવા લાગી ધોળકીયામાંથી આઠ અટક થઇ ધોળકીયા તો ધોળકીયા રહ્યા તે અટક બદલાણીની કુલે નવે અટકનું ગોત્ર એજક છે. તેમ વાર વાપર થઇ નહી એક લોયા ભાયું કહેવાય છે. કુળનું પાપ લાગે વસ્તાર વધે નહી સંતાન નિર્બળ થઇ અમુક પેઢીએ નાશપાણી થાઇ છે. નવે અટકના મઢ માતાજીના અલક થયા છે.પરગણા પ્રમાણે માન્યા છે. નવેના મઢની યાદી જુદી આવશે મને જુના ચોપડેથી ઇતિહાસ મળે તે ઇતિહાસ આપુ છું. પ્રથમ ધોળકીયાના મઢની યાદી ગ્રોત્રદેવી ચોટીલાના ચામુંડામાં તેના નિવેદ વેઢવા મંગળા ધવળા થાઇ છે. પાલી સવાના ગામ પેઠાવાડાના નાગદેવ ખેત્રપાળના નિવેદ ખીસડી પાલી સવાની તલવટ પાલી સવાના સુરધન પ્રથમ કાનાબાપાને ચોખા પાલી સવાના શીકોતર વાલ બાઇ માને ખીર પાલી સવાની થાઇ છે. દર વરસે નોરતાની નોમના થાઈ છે. કર લગ્ન શ્રીમંત વખતે બમણા થાઇ છે. મઢમાં જમણી મધરાસ લાલ વાર સવાની સફેદ જમણીવાર સવાની મઢમાં બે શ્રીફળ ચડે ઉતરે છે. હોળીના દિવસે દિકરાની ગીમ થાઇ છે.

 

। દુહા ધોળકીયાના પરમા ભાઈના ।।
મન મોટા માંડણતણા કવીના કરેશે કાજ
ધોળકીયાનું ઘરાજ પવંગ આપે પરમો
મોજે માંડણે તણા ઘાડલે આપેલ ઘોડા
દાન દેતા જન્મ થોડા પથુને પારખે પરમાં
 


Update From

આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .