arrow_backAll Surnames
Updated at : Fri Mar 13 2026 13:20:13 GMT+0000 (Coordinated Universal Time)
ડાંખરા
0 member registeredUpdated at : Fri Mar 13 2026 13:20:13 GMT+0000 (Coordinated Universal Time)
પ્રથમ ગુર્જર ક્ષત્રિયમાંથી મુળ શાખા ડાખરા છે. કાશીમાં વટાળ થયો તેથી વાટલીયા કહેવાણા. ગોત્રદેવી ચામુડામાં ચોટીલાના ખેત્રપાળ નાગ દેવ બ્રહ્માણી સુરધન દાદા વેઢવા પાલી સવાના ખીચડી પાલી સવાની ચોખા પાલી સવાના તલવટ પાલી સવાના કુલેર ગડીયા સવાની નીવેદ નોરતાની નોમના થાય છે. લગ્ન તથા સીમંત સમયે બમણા થાય છે. જમણી મધરાસી લાલ વાર સવાની જમણી સફેદ વાર સવાની બે શ્રીફળ મઢમાં ચડે ઉતરે છે.
Update From
આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .Log in to continue
આ અટક ની વિગત સબમિટ કરવા માટે તમારે લોગ-ઇન થવું પડશે. તમારી એકાઉન્ટ વિગતો સાથે લોગિન કરો, જો તમારી પાસે vataliyaprajapati.com એકાઉન્ટ ન હોય તો તમે નીચેના બટન પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવી શકો છો.