arrow_backAll Surnames

ભુતીયા

0 member registered
Updated at : Fri Mar 13 2026 09:40:22 GMT+0000 (Coordinated Universal Time)
ગોત્ર: ચવનવતન: અજ્ઞાતકુળદેવતા/કુળદેવી: અજ્ઞાત

વાટલીયા ભુતીયા ગોત્ર પ્રથમ આદવરીયામાંથી ભુતીયા કહેવાણા. મેવાડ કાશીથી માળવાથી ભાલ માં ભુતિયા ગામ વસ્યા ને ભુતિયા શાખા કહેવાણી. ભુતિયાના કુળ દેવ દેવી મઢ ની યાદી ગોત્ર દેવી ચામુંડા ચોટીલાના ખેત્રપાળ નાગદેવ વેઢાવાડાનો દેવ ખોડિયારમાં શીકોતર ચારણી માતા પુજાય છે. સુરાપુરા ભીમાબાપા છે. વેઢવા મંગળા ધવળા પાલી સવાના ખીચડી પાલી સવાની તલવટ પાલી સવાના ખીર પાલી સવાની રોટલી પાલી સવાની પુરીયુ ધઉંની પાલી સવાની ચોખાનું સુદરણુ પાલી સવાનું ચોખા ઘી ગોળ ભેગું કરી હલાવી નાખવું તેને સુંદરણુ કહેવાય છે. નીવેદ નોરતાની નોમના થાય છે. લગ્ન તથ સીમંત તથા કરસમયે બમણા થાય છે. જમણી લાલ મધરાસી વાર સવ જમણી સફેદ વાર સવાની જમણી લાખી વાર સવાની ત્રણેય પ્રસંગે ચડેકે (* છે. મઢમાં બે શ્રીફળ ચડે ઉતરે છે.


Update From

આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .