arrow_backAll Surnames
Updated at : Fri Mar 13 2026 09:41:07 GMT+0000 (Coordinated Universal Time)
બરીયાણીયા
0 member registeredUpdated at : Fri Mar 13 2026 09:41:07 GMT+0000 (Coordinated Universal Time)
પ્રથમ આદવરીયા મુળ શાખા બલેટીયા. આદવરીયા કાશીમાં વટાળ થયો વાટલીયા કહેવાણા. મુળ શાખા બરીયાણીયા કહેવાણા. ગોત્ર દેવી ચામુંડા ખેત્રપાળા નાગદેવ સુરધન દાદા. વેઢવા ઘવળા મંગળા પાલી સવાના ખીચડી પાલી સવાની તલવટ પાલી સવાના ચોખા પાલી સવાના. નીવેદ નીવેદ નોરતાની નોમના થાય છે. લગ્ન તેમજ સીમંત સમયે બમણા થાય છે. જમણી લાલ વાર સવાની જમણી સફેદ વાર સવાની બે શ્રીફળ ચડે ઉતરે છે.
Update From
આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .Log in to continue
આ અટક ની વિગત સબમિટ કરવા માટે તમારે લોગ-ઇન થવું પડશે. તમારી એકાઉન્ટ વિગતો સાથે લોગિન કરો, જો તમારી પાસે vataliyaprajapati.com એકાઉન્ટ ન હોય તો તમે નીચેના બટન પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવી શકો છો.