arrow_backAll Surnames
Updated at : Fri Mar 13 2026 09:40:34 GMT+0000 (Coordinated Universal Time)
બારડ
0 member registeredUpdated at : Fri Mar 13 2026 09:40:34 GMT+0000 (Coordinated Universal Time)
પ્રથમ ગુર્જર ક્ષત્રિય શ્રીબાઈના આશ્રમે આવી ભળા. ગુર્જર કુંભાર કહેવાણા. કાશીમાં વટાળ કરી અને વાટલીયા કહેવાણા. બારડ અટક ગુર્જર ક્ષત્રિય છે. ગોત્ર દેવી ચામુંડા ખોડિયાર સીંધવી શીકોતર બ્રહ્માણી સુરધન દાદા. વેઢવા પાલી સવાના ખીચડી પાલી સવાની તલવટ પાલી સવાના લાપસી પાલી સવાની કુલેર ગડીયા પાલી સવાના ચોખા પાલી સવાના સંઘવીમાંના ચોખા પાલી સવાના સુરધનના લગ્ન તથા સીમંત સમયે બમણા થયા છે. નીવેદ નોરતાની નોમના થાય છે. બે શ્રીફળ ચડે ઉતરે છે. જમણી લાલ વાર સવાની જમણી સફેદવાર સવાની.
Update From
આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .Log in to continue
આ અટક ની વિગત સબમિટ કરવા માટે તમારે લોગ-ઇન થવું પડશે. તમારી એકાઉન્ટ વિગતો સાથે લોગિન કરો, જો તમારી પાસે vataliyaprajapati.com એકાઉન્ટ ન હોય તો તમે નીચેના બટન પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવી શકો છો.