બાપોદરા
0 member registeredUpdated at : Fri Mar 13 2026 09:40:58 GMT+0000 (Coordinated Universal Time)
પ્રથમ આદવરીયામાંથી બાપોદરા શાખા થઈછે. ઢાંકથી માધુપર બાલાગામ પાસે સોરઠમાં બાપોદર ગામે આવ્યા. બાપોદરા શાખા કહેવાણી. ગોત્ર સવ્રતઋષિ છે . શાખા માધની છે પરવર ત્રીજો વેદ ય વેદ ગોત્ર દેવી ચામુંડામોમાઈમાં લોસના ડુંગરની છે ખોડિયારમાં ગામ ઝીંઝુડાની છે ખેત્રપાળ અને શીકોતર સીંઘવી છે અયાવેજના ગાત્રાડ માતાજી ચડાવ આપેલ છે. સુરધન કુળનાં છે. જાદવબાપા બાપોદરા સાથે વાજા ની હારે કજીયો થયો તેના ઉપર વાંજા એ સાધના ગાત્રાડને મોકલ્યા. જાદવભાઈ એ સ્વીકાર્યા માં અમે તમોને પૂજીએ છીએ. મારી રક્ષા કરો ત્યારથી ગાત્રાડ માતાજી બાપોદરામાં પુજાય છે. રાજશ્રી કોટીલા સોમાસુરના વખતમાં.
Update From
આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .Log in to continue
આ અટક ની વિગત સબમિટ કરવા માટે તમારે લોગ-ઇન થવું પડશે. તમારી એકાઉન્ટ વિગતો સાથે લોગિન કરો, જો તમારી પાસે vataliyaprajapati.com એકાઉન્ટ ન હોય તો તમે નીચેના બટન પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવી શકો છો.