arrow_backAll Surnames
Updated at : Fri Mar 13 2026 09:41:17 GMT+0000 (Coordinated Universal Time)
બગદાણીયા
0 member registeredUpdated at : Fri Mar 13 2026 09:41:17 GMT+0000 (Coordinated Universal Time)
પ્રથમ આદવરીયા કાશીમાં વટાળ થયો ને વાટલીયા કહેવાણા. ગામ ભાલમાં
બગદાણ ગામે વસ્યાને બગદાણીયા શાખ કહેવાણી. ગોત્ર દેવી ચામુંડામાં
ખેત્રપાળ નાગદેવ બ્રહ્માણી સુરધન. વેઢવા પાલી સવાના ખીચડી પાલી સવાની
તલવટ પાલી સવાના કુલેર ગડીયા પાલી સવાની ચોખા પાલી સવાના નીવેદ
નોરતાની નોમના થાય છે. લગ્ન તથા સીમંત સમયે બમણા થાય છે. જમણી
લાલ મધરાસી વાર સવાની જમણી સફેદ વાર સવાની શ્રીફળ ચડે ઉતરે છે.
Update From
આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .Log in to continue
આ અટક ની વિગત સબમિટ કરવા માટે તમારે લોગ-ઇન થવું પડશે. તમારી એકાઉન્ટ વિગતો સાથે લોગિન કરો, જો તમારી પાસે vataliyaprajapati.com એકાઉન્ટ ન હોય તો તમે નીચેના બટન પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવી શકો છો.