આંબારેલીયા
0 member registeredUpdated at : Fri Mar 13 2026 10:52:06 GMT+0000 (Coordinated Universal Time)
પ્રથમ મેવાડા બ્રાહ્મણ તરવાડી કાશીમાં વટાળ થયો વાટલીયા કહેવાગ્ર3 પ્રથમ મેવાડ કાશી થી માળવા ભાલમાં ગામ આંબારેલીયામાં વસ્યા ત્યા આંબારેલીયા શાખ કહેવાણી. ગોત્ર ચાંડલવ્ય ઋષિ શાખા માધની પરવર ત્રીજો વેદ યર્જુવેદ ગોત્ર દેવી ચામુંડા ખેત્રપાળ નાગદેવ ગહેલમાં ખોડિયારમાં હનુમાનજી| ગણેશજી આશાપાળ શીકોતર બામણી બીજા શીકોતર સુરધનવેઢવા મંગળા ધવળા પાલી સવાના ખીચડી પાલી સવાની તલવટ પાલી સવાની ખીર પાલી સવાનીવડા પાલી સવાના લાડવા પાલી સવાના રોટલી પાલી સવાની લાપસી પાલી સવાની નીવેદ નોરતાની નોમના થાય છે. મઢમાં બે શ્રીફળ ચડે ઉતરે છે. લગ્ન તથા સીમંત સમયે બમણા થાય છે. ચોખાનું સુદરણુ થાય છે. ચોખા ઘી ગોળ ભેગુકરી હલાવવું તેને સુદરણુ કહે છે. જમણી મધરાસી લાલ વાર સવાની જમણી બાસ્તાની વાર સવાની.
Update From
આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .Log in to continue
આ અટક ની વિગત સબમિટ કરવા માટે તમારે લોગ-ઇન થવું પડશે. તમારી એકાઉન્ટ વિગતો સાથે લોગિન કરો, જો તમારી પાસે vataliyaprajapati.com એકાઉન્ટ ન હોય તો તમે નીચેના બટન પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવી શકો છો.