arrow_backAll Surnames
Updated at : Fri Mar 13 2026 10:53:32 GMT+0000 (Coordinated Universal Time)
આંબેથીયા
0 member registeredUpdated at : Fri Mar 13 2026 10:53:32 GMT+0000 (Coordinated Universal Time)
ગોત્રદેવી ચામુંડા છોટીલાના ડુંગરના વેઢવા તથા પુડલા થાઈ છે. પાલી સવાના, ખેત્રપાળ નાગદેવને ખીસડી પાલી સવાની, સુરધન ભોજાબાપાને સોખા પાલી સવાના, ખોડીયારમાંને લાફસી પાલી સવાની, નાગદેવને તલવટ પાલી સાવાના પ્રથમ ગામ ધોળકેથી ચીત્રાવડ અવ્યા ત્યાંથી કાઠીયાવાડમાં અમરેલી છે. આંબા ગામે આવ્યા, ધોળકીયા મટીને આબેથી સાખા કેવાણી. પછી પછેગામથી ખીલોરી ગામે નારણના પરમાના બોખાભાઈના રાજાભાઈના જીવા, કાના, ભોજા, કાના ચાર દીકરાનો વંશ પરીવાર આબેથીયા થયા.
Update From
આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .Log in to continue
આ અટક ની વિગત સબમિટ કરવા માટે તમારે લોગ-ઇન થવું પડશે. તમારી એકાઉન્ટ વિગતો સાથે લોગિન કરો, જો તમારી પાસે vataliyaprajapati.com એકાઉન્ટ ન હોય તો તમે નીચેના બટન પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવી શકો છો.