અડતાળીયા
0 member registeredUpdated at : Fri Mar 13 2026 09:49:02 GMT+0000 (Coordinated Universal Time)
પ્રથમ મેવાડથી કાશી માં વટાળ થયો છે. ભાયુ જુદા વસ્યા ગામ શાખથી જુદા પડયા છે. બીજાભાઈની પાંખી ગામ અડતાળા વસ્યા તે ગામની છાપથી અડતાળીયા કહેવાણા.
ગોત્રદેવી ચામુંડા છોટીલાના ડુંગરના ખીર પાલી સવાની રોટલી, પાલી સવાની ખેત્રપાળ નાગદેવને ખીસડી પાલી સવાની, તલવટ પાલી સવાના સુરધન જીવાબાપાને ચોખા પાલી સવાના, સીકોતર સતી લક્ષ્મીમાને સોખા। પાલી સવાના, નીવેદ નોરતાની નોમના થાઈ છે. જમણી લાલ વાર સવાની જમણી સફેદવાર સવાની મઢમાં બે શ્રીફળ ચડે ઉતરે છે. ત્રણે અટકના કુળદેવદેવી એક હોય છે. પણ જુદા પડયા પછી બીજા બન્યા હોય તે ઈતીયાસમાં ન હોવાથી અસલ મઢની યાદી જણાવી છે.
Update From
આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .Log in to continue
આ અટક ની વિગત સબમિટ કરવા માટે તમારે લોગ-ઇન થવું પડશે. તમારી એકાઉન્ટ વિગતો સાથે લોગિન કરો, જો તમારી પાસે vataliyaprajapati.com એકાઉન્ટ ન હોય તો તમે નીચેના બટન પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવી શકો છો.